93 સામાન્ય જ્ઞાન, અજ્ઞાન અને વિશેષ જ્ઞાન
સામાન્ય જ્ઞાન, અજ્ઞાન અને વિશેષ જ્ઞાન
ગુરુ : અદ્વિતીય સામાન્ય જ્ઞાનરૂપ આત્મા એક સત્ય છે અને એ વિશેષ જ્ઞાન જે ગુરુશાસ્રના ઉપદેશથી વૃત્તિ દ્રારા થાય છે ને અજ્ઞાનને અને તેનું કાર્ય જે દેહાદિકમાં અધ્યાસ છે તેને મટાડીને પાછું પોતે પણ નિવૃત્ત થઈ જાય છે, તે તેથી જુદું નથી રહેતું માટે et ન કહેવાય. કેવળ એક સામાન્ય જ્ઞાનરૂપ પૂર્ણ આત્મા રહે છે. તે ઉપર દ્રષ્ટાંત કહું છું તે સાંભળ.