155 સાધુ સમાગમની શ્રેષ્ઠતા

સાધુ સમાગમની શ્રેષ્ઠતા

TT પાપં weit ad Sat જલ્વતરસ્તથા |
પાપં ad a ta a દરેત્‌ સાધુસમામમ: ॥
ટીકા : ગંગાસ્નાન કરવાથી તે પાપને મટાડે છે; ચંદ્રમા પોતાનાં શીતળ કિરણોથી બાહ્ય તાપને મટાડે છે; કલ્પવૃક્ષ ચિંતિત સુખભોગ આપીને દીનતા મટાડે છે અને સાધુનો (સત્પુરુષ aes) સમાગમ તો સર્વ પાપ અંદર-બહારનાં સર્વ તાપ તથા દીનતા એ ત્રણેને મટાડે છે; મો સત્સંગ છે તે ગંગા, શશી (ચંદ્ર) અને કલ્પતરુ એ સર્વથી શ્રેષ્ઠ છે; માટે જ્યાં સુધી દેહ રહે ત્યાં સુધી સત્સંગ સર્વદા કરવો. શિષ્ય : હે મહારાજ ! જ્યાં સુધી આત્મજ્ઞાન થયું ન હતું, ત્યાં સુધી તો જ્ઞાન થવા માટે સત્સંગ કરવો યોગ્ય છે; પણ બોધ થયા પછી દેહ રહે તે પર્યત સત્સંગ કરવો તેનું શું કારણ તે કહો. ગુરુ : wel શાસ્રના શ્રવણથી આત્મજ્ઞાન થાય છે તથાપિ જ્યાં સુધી દેહ રહે છે ત્યાં સુધી દેહના વ્યવહારથી બાહ્ય વૃત્તિ થાય છે; તેથી તથા મન ચંચળ હોવાથી સર્વદા સત્સંગ ન હોય, તો પ્રપંચમાં અહંમમ અધ્યાસથી વિપરીત બુદ્ધિ થાય છે; તે ન થાય એટલા માટે સત્સંગ સર્વદા કરવાની જરૂર છે અને જેઓને આત્માનો દઢ નિઃસંદેહ અપરોક્ષ બોધ થયો છે, તેઓને જો કે કાંઈ કર્તવ્ય નથી, તથાપિ wal એવી આજ્ઞા છે કે વેદાંતશાસ્રનું તથા ગુરુનું અને ઈશ્વરનું સદાકાળ સેવન કરવું.
તે વિષે આપ્ત પુરુષનું વાક્ય છે :