67 પાંચ જ્ઞાનેદ્રિયોની ત્રિપુટીની સમજણ

પાંચ જ્ઞાનેદ્રિયોની ત્રિપુટીની સમજણ

અધ્યાત્મ અધિભૂત અધિદેવ
શ્રોત્ર શબ્દ દિશા
ત્વચા સ્પર્શ વાયુ
ચક્ષુ રૂપ સૂર્ય
જિહ્વા 2a વરુણ
HURL ગંધ અશ્ચિનીકુમાર

dd અધ્યાત્મ, શબ્દ અધિભૂત અને દિશા wha; એ ત્રિપુટીથી (એ ત્રણ મળીને) સાંભળવારૂપી ક્રિયા થાય છે. તેમાં એક પણ ન્યૂન હોય તો ક્રિયા ન થાય, જેમ કે ચક્ષુ અધ્યાત્મ
છે, રૂપ અધિભૂત પણ છે; પરંતુ wea સૂર્ય ન હોય તો દેખાય નહિ. સૂર્ય તથા રૂપ હોય અને ચક્ષુ ન હોય તોપણ દેખાય નહિ. અને સૂર્ય તથા ચક્ષુ હોય ને રૂપ ન હોય, તોપણ દેખાય નહિ. એ રીતે બાકી જ્ઞાનેંદ્રિયોની ત્રિપુટી જાણવી. એ ત્રિપુટીને તું જાણે છે તેથી તે તું નહિ. ક્રિયા એની છે; માટે તારી નહિ. તું એનો સાક્ષી છે.