68 પાંચ કર્મેદ્રિયોની ત્રિપુટીની સમજણ
પાંચ કર્મેદ્રિયોની ત્રિપુટીની સમજણ
પાંચ કર્મેદ્રિયોની ત્રિપુટીની સમજણ
અધ્યાત્મ અધિભૂત અધિદેવ
વાચા વચન (બોલવું) અગ્નિ
પાણિ આદાન (લેવુંદેવું) ઇંદ્ર
પાદ ગમન (જવુંઆવવું) ઉપેદ્ર
શિશ્ન આનંદ (રતિભોગ) પ્રજાપતિ
ગુદા વિસર્ગ (મળત્યાગ) યમ
અધિદૈવ; એ ત્રિપુટીથી જ શબ્દ બોલવારૂપી ક્રિયા થાય છે. તે ત્રણ મધ્યે એક પણ ન્યૂન હોય તો ક્રિયા થઈ શકે નહિ. એ રીતે સર્વ કર્મેદ્રિયોની ત્રિપુટી જાણવી. તે ત્રિપુટીને તું જાણે છે, તેથી તે તું નહિ. ક્રિયા એનાથી થાય છે; માટે તે ક્રિયા તારી નહિ. તું એનો સાક્ષી છે.