58 પહેલી ક્રિયા
પહેલી ક્રિયા
આકાશનાં-અંતઃકરણપંચક એટલે પાંચ તત્ત્વો છે. તે એ કે અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. વાયુનાં-પ્રાણ આદિ પાંચ તત્ત્વો છે, તે એ કે વ્યાન, સમાન, ઉદાન, પ્રાણ અને અપાન. તેજનાં-જ્ઞાનેંદ્રિપપંચક છે. તે એ કે શ્રોત્ર, ત્વચા, ચક્ષુ આપનાં-કર્મેદ્રિયપંચક છે. તે એ કે વાચા, પાદ, શિશ્ન અને ગુદા. પૃથ્વીનાં-વિષયપંચક છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એ સર્વે તત્ત્વો તું જાણે છે તે તું નહિ. તે પંચભૂતનાં છે, તેથી તારાં નહિ. તું એ સર્વે તત્ત્વોનો દ્રષ્ટા છે.