13 પશુયોનિમાં અજ્ઞાન તથા દુઃખ
પશુયોનિમાં અજ્ઞાન તથા દુઃખ
૩૫મીત્તિ
ATRIA, WI પશ્ચાડડષ્રિણાનામ્ |
Tart પરમાર્થસ્યાસ્ત્ર જા વાર્તા ॥ ૪ ॥
ટીકા : આત્મબોધ વિના આયુષ્ય પૂરું થવાથી, નુષ્યદેહનો નાશ થયા પછી જેઓ પૂર્વનાં પાપકર્મોથી પશ્ચાદિ દેહો ધારણ કરે છે, તેઓને તે પશુ આદિ અવતારમાં પોતાના શરીરનું પણ પૂરું જ્ઞાન રહેતું નતી, ત્યારે તેઓને પરમ સુખરૂપ પરબ્રહ્મનું જ્ઞાન થાય, એવી વાત કેમ જ કહેવાય ? એટલે પશુપક્ષી વગેરેના દેઢમાં પરબ્રહ્મનું જ્ઞાન થતું જ નથી. ત્યારે પશુદેહમાં શું થાય છે ? એવી શંકા થાય તોઉત્તર એ જ કે, કેવળ દુઃખ ભોગવવાં પડે છે. તે વિષે કહ્યું
ગ્નાર્યા
સતતં પ્રવાણમાળે્યષબેરૂષ્ટ: wei: ।
છા we aed: scat શવયતે aa ॥ ૫ ॥
ટીકા : બળદ, ઊંટ, ગધેડાં, હાથી અને પાડા એવાં પશુજાતિનાં જે શરીરો છે, તેમને માથે ઘણો ભાર નાખીને મનુષ્યો સદા ચાલવે છે, તેથી પરાધીન થઈને ભાર ઉપાડી- ખેંચીને ચાલે છે. હા કષ્ટ ! (અહોહોહો ! કેવા કષ્ટને પામે છે !) ભૂખ પ્રમાણે ખાવાને પણ ન મળે, તેથી દૂબળાં થાય છે, ગાડી વગેરેનો બોજો (ભાર) ખેંચવાથી થાકી જાય છે; તોપણ કહી
શકતાં નથી કે અમે થાકી ગયાં છીએ માટે અમને છોડી મૂકો.