158 પરિશિષ્ટ
પરિશિષ્ટ
પંચીકરણ
આત્માતું જ્ઞાન મેળવવા ઈચ્છનારને TH પદના અર્થનું વિવેકજ્ઞાન થાય, તે માટે ચોવીસ તત્ત્વોની ઉત્પત્તિનો ક્રમ બતાવાય છે : ત્રણ ગુણોમય અજ્ઞાન બ્રહ્મનો આશ્રય કરે છે, તેથી ત્રણ ગુણોમય આકાશ વગેરે સૂક્ષ્મ ભૂતો ઉત્પન્ન થાય છે. એ સુક્ષ્મ ભૂતોથી શ્રોત્રૅદ્રિય વગેરે ઓગણીસ તત્ત્વો ઉત્પન્ન થયાં છે; અને પંચીકરણ પામેલા સ્થૂલ ભૂતોથી શબ્દાદિ વિષયો ઉત્પન્ન થયા છે. એ કેવી રીતે ઉત્પન્ન થાય છે, તેનો ઉત્તર આ પ્રમાણે છે : આકાશના સાત્તિક અંશમાંથી શ્રોત્રૅદ્રિય ઉત્પન્ન થાય છે;વાયુના સાત્વિક અંશમાંથી ત્વચાઇંદ્રિય ઉત્પન્ન થાય છે; અગ્નિના સાત્ત્વિક અંશમાંથી ચક્ષુઇંદ્રિય ઉત્પન્ન થાય છે; જળના wis અંશમાંથી ready ઉત્પન્ન થાય છે; અને પૃથ્વીના સાત્તિક અંશમાંથી દ્રાણેદ્રિય ઉત્પન્ન થાય છે. આ પાંચ જ્ઞાનેદ્રિયો છે. શ્રુતિ પણ કહે છે :
‘શ્રોત્રમાજાશે વાવો wap ગમતો ay: arg fra ત gfe wor !’ આકાશથી શ્રોત્રેદ્રિય, વાયુથી ત્વચાઈદ્રેય, અગ્નિથી ચક્ષુઇદ્રિય, જળથી reader અને પૃથ્વીથી ઘ્રાણેદ્રિય Gua થાય છે, એમ જે આકાશ વગેરે સર્વના (મળેલા) સાત્ત્વિક અંશોમાંથી અંતઃકરણ ઉત્પન્ન થાય છે; તે મન, બુદ્ધિ, અહંકાર તથા ચિત્ત-એવા ભેદથી ચાર પ્રકારનું છે. વળી આકાશના રજોગુણી ભાગમાંથી વાણીઇદ્રિય ઉત્પન્ન થઈ છે; વાયુના રજોગુણી ભાગમાંથી પાણિ-હાથઇદ્રિય ઉત્પન્ન થઈ છે; અગ્નિના રજોગુણી ભાગમાંથી પાદ-પગઇંદ્રિય ઉત્પન્ન થઈ છે; જળના રજોગુણી ભાગમાંથી ગુહ્ય (લિંગ) ઇંદ્રિય Gua થઈ છે અને પૃથ્વીના રજોગુણી ભાગમાંથી પાયુ-ગુદાઇદ્રિય ઉત્પન્ન થઈ છે. આ પાંચ કર્મેદ્રિયો છે, તેમજ આકાશ વગેરે સર્વના રજોગુણી ભાગો (મળેલા હોવા)થી પ્રાણ ઉત્પન્ન થાય છે; પણ તે હૃદય વગેરે સ્થાનોના ભેદથી પાંચ પ્રકારનો છે. એ અભિપ્રાયથી કહ્યું છે : “સર્ પ્રાળો zest: wart નામિસસ્થિત:ઃ 1 રન: જળ્યરેશસ્થો cart: સર્વશરીસમ: ॥’ અર્થાત્ હૃદયમાં પ્રાણ, ગુદામાં અપાન અને નાભિમાં સમાન રહ્યો છે; તેમજ ઉદાન કંઠપ્રદેશમાં રહ્યો છે અને વ્યાન આખાયે શરીરમાં રહ્યો છે. આજ અભિપ્રાય શ્રુતિ પણ કહે છે : ‘પ્રાળોડપાનો વ્યાન Se: સમાન Fad સર્વ WT TT | પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન-આ સર્વે પ્રાણ જ છે.’ હવે આકાશ વગેરેના (બાકી રહેલા) જે તમોગુણી ભાગો હોય છે, તેમના એક-એકના બે-બે ભાગ થાય છે. તેમાંના એકએક અર્ધા ભાગના ચાર-ચાર ભાગો બની, તેઓ પોતાના (અલગ) અર્ધા ભાગને છોડી બીજા અર્ધા ભાગોમાં અનુક્રમે જોડાય છે; એમ એ ભાગો જોડાતાં પંચીકરણ પામેલાં આકાશ વગેરે સ્થૂલ ભૂતો ઉત્પન્ન થાય છે. આ રીતે તે સ્થૂલ ભૂતો ઉત્પન્ન થાય છે; એટલે તેઓમાંથી જ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ નામના પાંચ વિષયો ઉત્પન્ન થઈ આકાશ આદિ તે પાંચેમાં અનુક્રમે એક, બે-ત્રણ, ચાર અને પાંચ પ્રકારે વહેંચાઈ જાય છે; અર્થાત્ આકાશમાં શબ્દ એક જ રહે છે; વાયુમાં શબ્દ અને સ્પર્શબે રહે છે; અગ્નિમાં શબ્દ, સ્પર્શ અને રૂપ ત્રણ રહે છે; જળમાં શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ ચાર રહે છે અને પૃથ્વીમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચે રહે છે. એમ પંચીકરણ પામેલાં સ્થૂલ ભૂતોથી સ્થૂલ શરીર Gua
થયું છે. શ્રુતિ પણ કહે છે : ‘stat મૂથિવ્યાટ્મહામૂતાનાં સમવાય: શરીરમ્ । પંચીકરણ થવાથી પૃથ્વી આદિ મહાભૂતોનો જે અન્યોન્ય મેળાપ થાય છે, તે જ સ્થૂલ શરીર કહેવાય .’ તેમાં જે કઠણ ભાગો – હાડકાં, માંસ તથા રુવાંટાં વગેરે છે, તે પૃથ્વી છે; જેપ્રવાહી ભાગો-લોહી, મૂત્ર વગેરે છે, તે જળ છે; ગરમીના ભાગો- ભૂખ, તરસ તથા નિદ્રા વગેરે છે, તે અગ્નિ છે; જવું-આવવું વગેરે જે થાય છે, તે વાયુ છે અને પોલાણ, કામ, ક્રોધ વગેરે જે રહ્યાં છે, તે આકાશ છે. શ્રુતિ પણ કહે છે : ‘aq Hist સાસૂથિવી, aq દ્રવં તલપ: SHH તત્ તેઝઃ, યશ્ચરતિ સ વાયુ, AAસુષિરં તહાજાશમિત્યુસ્ત્તે 1 શરીરમાં જે કઠણ ભાગ છે, તે પૃથ્વી છે; જે પ્રવાહી છે, તે જળ છે; જે ગરમી છે, તે તેજ છે; જે હલનચલન કરે છે, તે વાયુ છે અને જે પોલાણ છે તે આકાશ છે; એમ કહેવાય છે.’ એ જ આશય બીજે સ્થળે પણ કહેલ છે :
‘afta ot તથા ery સેમ માંસ ત્તથેવ ત્ત ।
ખૃથવ્યા: wafers: સમાસેન પ્રજૌર્તિતા: ॥
Th મૂત્ર તથા wren શુદ્ર Aa TaN ।
aut wafers: સમાસેન પ્રજર્સિતા: ॥
agon ત્ત ત્તથા far sree vata ત્ત ।
ae: પસ્વિથાસ્તગ્સે: સમાસેન પ્રજીરતિતા: ॥
પ્રત્તાસત્તરળાસેણાસ્તથા ત્રોત્થાનસેઘને 1
at: wafers: સમાસેન yatta: ॥
warm: wala તોમશ્ષ mea wa ત્તથા ।
aie: usfaereisa: સમાસેન wetter: ॥’
હાડકાં, ચામડી, નસો, Yai2i WA માંસ-આ પાંચપૃથ્વીના અંશો પંડિતોએ ટૂંકમાં કહ્યા છે. લોહી, મૂત્ર, કફ, વીર્ય તથા ચરબી આ પાંચ જળના ial Mila ટૂંકમાં કહ્યા છે.
ભૂખ, તરસ, ઊંઘ, આળસ તથા કામક્રીડા આ પાંચ અગ્નિના અંશો વિદ્દાનોએ ટૂંકમાં કહ્યા છે. ચાલવું, ઊતરવું, ચડવું, ઊઠવું તથા રોકવું આ પાંચ વાયુના ભાગો પંડિતોએ ટૂંકમાં જણાવ્યા છે અને કામ, ક્રોધ, લોભ, મોહ તથા ભય આ પાંચ આકાશના અંશો વિદ્ધાનોએ ટૂંકમાં દર્શાવ્યા છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ તથા ગંધ આ વિષયો અનુક્રમે silat આદિ પાંચ જ્ઞાનેંદ્રિયોના છે. બોલવું, લેવું, જવું, છોડવું તથા આનંદ ભોગવવો-આ પાંચ વિષયો અનુક્રમે વાણી આદિ કર્મેદ્રિયોના છે; અને સંકલ્પ, નિશ્ચય, અભિમાન તથા અવધારણ (એટલે અમુક પ્રમાણમાં નિશ્ચય કરવો) આ ચાર વિષયો અનુક્રમે ચાર અંતઃકરણના છે. આ શ્રોત્ર આદિ ચૌદનું (બીજું) નામ “કરણ’ પણ છે; માટે તેઓના અધિપતિદેવો દિશા વગેરે ચૌદ છે; તે માટે કહ્યું છે :
‘FATA ATA SHA AAATTHT: |
તથા ત્તન્ટ્રશ્ષતુર્વવત્રો wa: ક્ષેત્રસ ફેશ્રર: ॥’
mate દિશા, વાયુ, સૂર્ય, ager, અશ્વિનીકુમાર, અગ્નિ, Ss, ઉપેદ્ર (વિષ્ણુ) , મૃત્યુ-યમ, ચંદ્ર, બ્રહ્મા, રુદ્ર, ક્ષેત્રજ્ઞ અને ઈશ્વર આ ચૌદ શ્રોત્ર આદિ ચૌદ કરણોના દેવો છે.
વળી શ્રોત્ર આદિ ચૌદ કરણોનું “અધ્યાત્મ’ એવું પણ નામ છે. તેઓના શબ્દાદિ વિષયોનું પણ “અધિભૂત’ એવું બીજું નામ છે અને દિશા આદિ કરણોના અધિપતિ જે ચૌદ દેવો છે, તેઓનું પણ “અધિદેવ’ એવું નામ છે. શ્રુતિ પણ તે જ કહે છે : “શ્રોત્ર અધ્યાત્મ છે, સાંભળવાનો વિષય-શબ્દ અધિભૂત છે અને દિશા અધિદૈવત છે. ત્વચા અધ્યાત્મ છે સ્પર્શ વિષય અધિભૂત છે અને વાયુ તેમાં અધિદૈવત છે. ચક્ષુ અધ્યાત્મ છે, જોવાનું 34 અધિભૂત છે અને સૂર્ય તેમાં અધિદૈવત છે. વાણી અધ્યાત્મ છે, બોલવાનું અધિભૂત છે અને અગ્નિ તેમાં અધિદૈવત છે. પગ અધ્યાત્મ છે.જવાનું અધિભૂત છે અને વિષ્ણુ તેમાં અધિદેવત છે. ગુદા અધ્યાત્મ છે, મળત્યાગ અધિભૂત છે અને મિત્ર તેમાં અધિદેવત છે. ઉપસ્થ-ગુદ્યેદ્રિય અધ્યાત્મ છે, આનંદ-વિષય’ અધિભૂત છે અને પ્રજાપતિ તેમાં અધિદૈવત છે. અંતઃકરણ અધ્યાત્મ છે. નિર્વિકલ્પ aaa અધિભૂત છે અને નારાયણ તેમાં અધિદૈવત છે; મન અધ્યાત્મ છે, મનન કરવા યોગ્ય વિષય અધિભૂત છે અને ચંદ્ર તેમાં અધિદૈવત છે. બુદ્ધિ અધ્યાત્મ છે, જાણવાનો વિષય અધિભૂત છે અને બૃહસ્પતિ તેમાં અધિદૈવત છે. ચિત્ત અધ્યાત્મ છે, ચેતન પમાડવાનું અધિભૂત છે અને ક્ષેત્રજ્ઞ તેમાં અધિદૈવત છે. અહંકાર અધ્યાત્મ છે, અહંકાર કરવાનો વિષય, અધિભૂત છે અને રુદ્ર તેમાં અધિદૈવત છે. સત્ત્વગુણ અધ્યાત્મ છે, જાણવાનો વિષય અધિભૂત છે અને વિષ્ણુ તેમાં wad છે. રજોગુણ અધ્યાત્મ છે, HUY’ કરવાનો વિવિધ અધિભૂત છે અને બ્રહ્મા તેમાં અધિદૈવત છે. તમોગુણ અધ્યાત્મ છે, વિકાર પમાડવાનો વિષય અધિભૂત છે અને Sur તેમાં અધિદૈવત છે. એમ એ સર્વે અધ્યાત્મ, અધિભૂત તથા અધિદૈવત કહેવાય છે; એ જ રીતે બાકી રહેલાં કરણોમાં પણ સમજવાનું છે. એ પ્રમાણે એ ચોવીશ તત્ત્વો છે. તે તત્ત્વોથી પર ફૂટસ્થ આત્મતત્ત્વ છે; તેને એ બધાંથી જે અલગ કરી જાણે છે, તે મોક્ષ મેળવવા સમર્થ થાય છે. શ્રુતિ પણ કહે છે 3, “તરતિ શોજ્માત્મવિત્ | આત્માને જાણનારો શોકરૂપ સંસારને તરી જાય છે.’ વળી બીજે સ્થળે પણ કહ્યું છે :
‘પસવિશત્િતત્વસ્ો at Ga ભવેત્ |
wet quet feret વાડષિ ert Art સંશયઃ ॥
અર્થાત્ પચીસ તત્ત્વો જાણનારો મનુષ્ય હર કોઈ આશ્રમમાં જટાધારી, મુંડન કરનારો કે શિખાધારી રહ્યો હોય તોપણ તે મુક્ત થાય છે; એમાં સંશય નથી.’ ભગવદ્ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણનું આવું વચન છે : ‘્ષેત્રક્ષેત્રસયોર્સાનં GAIA Ad મમ | ક્ષેત્ર એટલે ચોવીસ તત્ત્વોરૂપ પ્રકૃતિ તથા ક્ષેત્રજ્-આત્માનું જે જ્ઞાન તેને જ મેં જ્ઞાન માન્યું છે.’