112 નરકના હેતુ કામાદિક

નરકના હેતુ કામાદિક

અતુષ્ટુષૂ
“ત્રિવિધ નર્વસ્વેટં gt નાજનમાત્તન: 1
સ્મ: wea Ieee SATU

ટીકા : શ્વાનસૂકરાદિ નીચ યોનિરૂપ નરકમાં જવાને કામ, ક્રોધ ને લોભ એ ત્રણ પ્રકારનું દ્વાર (માર્ગ) છે ને તે કામાદિક મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થયેલા મુમુક્ષુ પુરુષના મોક્ષરૂપી પુરુપાર્થનો
નાશ કરે છે. તે મો કામ, ક્રોધ ને લોભ એ ત્રણેનો વિવેકપૂર્વક આત્મવિચારથી ત્યાગ કરવો. કામક્રોધાદિની નિવૃત્તિ થયા વિના જીવન્મુક્તિનું સુખ સિદ્ધ થતું નથી, તે માટે તેની નિવૃત્તિ કરીને કલ્પિતરૂપ દેહાદિ પ્રપંચથી ભિન્નરૂપ અદ્વિતીય આત્માનો ગુરુશાસ્ત્રના ઉપદેશથી અનુભવ કરીશ, તો હમણાં (તત્કાળ આ જ દેહમાં) મોક્ષસુખને વિસ્મૃત કંઠાભરણ પેઠે પ્રાપ્ત થઈશ.