125 તત્પદ તથા ત્વં પદનો વાચ્યાર્થ અને એકતા
તત્પદ તથા ત્વં પદનો વાચ્યાર્થ અને એકતા
શિષ્ય : મહારાજા ! તત્ પદ ઈશ્વરમાં તથા ત્વં પદ જીવમાં વાચ્યરૂપ ઉપાધિ શું છે તથા લક્ષ્ય રૂપ કેવું છે તે સંક્ષેપમાં કહો.
ગુરુ : adue ઉપાધિ માયા કહી,
ત્વંપઠ અવિધા જાન;
બે ઉપાધિ દેશ્ય ત્યાગ કરી,
પોતે શુદ્ધ ભગવાન.
Ast: aque ઈશ્વરની azar ઉપાધિને માયા કહી છે; એટલે માયારૂપ વિરાટ હિરણ્યગર્ભ અને અવ્યાકૃત એ ત્રણ ઈશ્વરના દેહ તથા વૈશ્વાનર YUL અને ઈશ્વરના દેહ તથા એ
ત્રણ તત્પદ વાચ્યાર્થમાં અભિમાની તથા ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય એ ત્રણ અવસ્થા.