106 જ્ઞાન વિના મુક્તિ નથી
જ્ઞાન વિના મુક્તિ નથી
ગુરુઃ જ્ઞાન વિના કેવળ યોગાભ્યાસથી તાત્કાલિક eal નિવૃત્તિ થાય છે; એટલે યોગથી જેટલો વખત મન એકાગ્ર હોય છે, તેટલો avid gal પ્રતીતિ થતી નથી; પરંતુ આત્મજ્ઞાન વિના કેવળ યોગાભ્યાસથી ફરી જન્મ ન થાય એવી રીતે દ્વેતની અત્યંત નિવૃત્તિ થતી નથી; શ્રુતિમાં પણ જ્ઞાન થયા વિના જન્મ-મરણાદિ દુઃખની નિવૃત્તિ થતી જ નથી, એવો નિયમ કરેલો છે. તે એવી રીતે કે, ‘જ્ઞાનથી જ કૈવલ્ય (મોક્ષ) થાય છે; જ્ઞાન વિના મુક્તિ થતી નથી.’ અને Aad ઉપનિષદમાં પણ એમ કહ્યું છે કે “જયારે મનુષ્યો આકાશને ચર્મની પેઠે વેષ્ટન કરશે, એટલે કે મૃગચર્મ લાંબું હોય છે તેનો હાથ વડે જેમ વીંટો કરે છે તેમ આકાશરૂપી પોલાણનો વીંટો કરશે, ત્યારે દેવને (સ્વયંપ્રકાશ આત્માને) જાણ્યા વિના દુઃખનો અંત થશે.’ હવે કહેવાનો ભાવાર્થ એ છે કે આકાશનો વીંટો જેમ કોઈ કાળે થવાનો નથી, તેમ આત્મજ્ઞાન થયા વિના કેવળ યોગાભ્યાસથી જન્માદિ દુઃખના કારણરૂપ જે મનોમય ea તેની અત્યંત નિવૃત્તિ કોઈ કાળે થવાની નથી. શિષ્ય : આ બહાર દેખાય છે એવું જે ઈશ્વરે કરેલું ea તેનું નિવારણ કર્યા વિના અક્વેત આત્માનું જ્ઞાન જ પેદા નહે થાય, ત્યારે તે જ્ઞાન માનસદ્વૈતને કેમ નિવૃત્ત કરશે તે કહો. ગુરુ : અસદ્રૂપ બહારના Bat નિવારણ કર્યા વિના કેવળ ગુરુશાસ્રના ઉપદેશથી તે Bar મિથ્યારૂપ જાણ્યાથી જ અક્દેતરૂપ આત્માનું જ્ઞાન થાય છે. શિષ્ય : બાહ્ય Bar મિથ્યારૂપ જાણવાથી જ અદ્દેત જ્ઞાન થતું નથી, દ્વૈતના નિવારણથી જ એટલે બહારનું Ba (જગત) દેખવામાં ન આવે એમ કરવાથી જ Wed જ્ઞાન થાય છે; તે વિના નથી થતું. તે માટે બાહ્ય Add નિવારણ કરવું.