62 જ્ઞાનેદ્રિયપંચક
જ્ઞાનેદ્રિયપંચક
શ્રોત્ર(કાન)ઈદ્રિય, તેના દેવતા દિશા છે, તેથી શબ્દ સાંભળે છે, તે વિના બહેરો શબ્દ સાંભળે નહિ. cada, તેના દેવતા વાયુ છે, તેથી શીત, Gra, કોમળ અને કઠિન સ્પર્શ જણાય છે. ચક્ષુઇદ્રિય, તેના દેવતા સૂર્ય છે, તેથી નાના પ્રકારનાં રૂપ જુએ છે, તે વિના અંધ કહેવાય. જિહ્વાઇંદ્રિય, તેના દેવતા વરુણ છે, તેથી ખારા, ખાટા મીઠા વગેરે સ્વાદ જણાય છે. તે વિના ન જણાય. દ્રાણઇન્દ્રિય, તેના દેવતા અશ્ચિનીકુમાર છે તેથી સુગંધ, દુર્ગંધ વગેરે ગંધ જણાય છે. તે વિના ન જણાય. એ પાંચ જ્ઞાનેંદ્રિયોને તું જાણે છે, તેથી તે તું નહિ તું તેઓનો સાક્ષી છે.