78 ઘટનો દાખલો

ઘટનો દાખલો

ઘટદ્રષ્ટા જ્યો ઘટ નહીં,
પ્રગટ હિ ન્યારો દેખ,
ત્યોં દેહદ્રષ્ટા તું આતમા,
ન્યારો fea વિશેષ.

ટીકા : જેમ ઘડાનો જોવાવાળો જે પુરુષ તે ઘડારૂપ નથી અને ઘડાથી જુદો છે એમ દેખાય છે, તેમ તે ઘડાની પેઠે દશ્ય, જડ તથા ભૌતિક જે Wes તેનો જાણવાવાળો તું આત્મા તે
સૂક્ષ્મ દેહથી વિશેષ કરીને જુદો છે. એ રીતે સ્થૂળ તથા સૂક્ષ્મ એ બે દેહથી આત્મા (a છે, એમ સ્પષ્ટ અનુભવ કરાવીને હવે ત્રીજા કારણ દેહથી પણ આત્મા જુદો છે એમ અનુભવથી નિરૂપણ કરે છે.