157 ગુરુવંદના

ગુરુવંદના

Tifa :
સિર્ઞરવામસાનાં સુળ્રનોધાર્થ જત મુમુક્ષૂળામ્‌ |
afta પસ્નીજરળં નર્વાળ્યા તાન્‌ TERT વન્રે ॥
ટીકા : આ જગત વિષે સંસ્કૃત વાણીનો જેઓને બોધ નથી અને સંસારબંધનથી મુક્ત થવાની જેઓને ઇચ્છા છે એવા જિજ્ઞાસુજનોને અનાયાસે સચ્ચિદાનંદરૂપ આત્માનો બોધ થવા માટે જે ગુરુએ મનુષ્યવાણીથી આ પંચીકરણ કર્યું તેવા શ્રીરામ સદ્ગુરુને હું સદા વંદન કરું છું. ઇતિ શ્રીમત્પરમહંસ પરિતવ્રાજકાચાર્ય-શ્રીમદખંડાનંદસરસ્વતી-રામગુરુશિષ્યજયકૃષ્ણવિદુષા વિરચિતા પંચીકરણીકા સમાપ્ત વસંતતિલકા આ ગ્રંથના મનનથી નિજ બોધ પામે, માયા વિષાદ સહુ બંધ અનર્થ વામે; એવો અનુગ્રહ કરો ગુરુ રામસ્વામી, એ ચાહના કરું નિવેદન શિશ નામી.