101 ગીતાનું પ્રમાણ

ગીતાનું પ્રમાણ

સ્તો વિતે ભાવો તાતાવો fart સત: 1
sranfa ર્ષ્સેડન્તસ્ત્વનવોસ્તત્વર્સિગિ: ॥
ટીકા : અસદ્રૂપ એવું જે આ ભૂતભૌતિક નામરૂપાત્મક દેહાદિક સર્વ જગત, તેનો કોઈ કાળે સદ્ભાવ નથી. સર્વદા wig છે. એક, અઢટ્િતીય, અજ, અજર, WHR, સદ્ઘન,
ચિદ્ઘન, આનંદઘન, પરિપૂર્ણ Araya અને નિષ્ક્રિય એવો જે સદ્રપ આત્મા તેનો કોઈ કાળે અભાવ નથી, સર્વ કાળ સદ્રૂપ છે. એ રીતે અસત્ય એવું જગત અને સત્યરૂપ એવો આત્મા એ Ad પરમાત્મતત્ત્વને સત્ય જાણનાર એવા જ્ઞાની પુરુષોએ અંત જોયો છે (નિર્ણય કરેલો છે.) એટલે જગત સર્વ ખોટું છે ને આત્મા એક સાચો છે એમ નિશ્ચય કર્યો છે.
શિષ્ય : હે મહારાજ ! જ્યારે આ જગત અસત્ય છે. ત્યારે તે દેખાવું ન જોઈએ ને તે અસત્યથી સુખદુઃખ પણ થવું ન જોઈએ. પણ તેમ નથી, આ જગત દેખાય છે ને તેનાથી સુખદુઃખ પણ થાય છે, ત્યારે તેને અસત્ય કેમ કહેવાય તે કહો.