63 કર્મેદ્રિયપંચક

કર્મેદ્રિયપંચક

બોલાય છે. તે વિના મૂંગો (બોલી ન શકે). પાણિ(હાથ) ઇંદ્રેય, તેના દેવતા ઇંદ્ર છે, તેથી પદાર્થને લે છે-દે છે, તે વિના ન થાય. પાદઈદ્રેય, તેના દેવતા Gilg (વિષ્ણુ) છે, તેથી જવા- આવવારૂપી ક્રિયા થાય છે, તે વિના પાંગળો. શિશ્ન(ઉપસ્થ) ઇંદ્રિય, તેના દેવતા પ્રજાપતિ છે, તેથી મૂત્ર અને રતિભોગ થાય છે, તે વિના નપુંસક. ગુદાઇદ્રેય, તેના દેવતા ¥ey (4H) છે, તેથી મળનો ત્યાગ થાય છે. એ પાંચ કર્મેદ્રિયોને તું જાણે છે, તેથી તું તે નહિ. તું તેઓનો સાક્ષી છે.