66 અંતઃકરણની ત્રિપુટીનું કોષ્ટક

અંતઃકરણની ત્રિપુટીનું કોષ્ટક

અધ્યાત્મ અધિભૂત અધિદેવ
અંતઃકરણ WL વિષ્ણુ
મન સંકલ્પવિકલ્પ ચંદ્રમા
બુદ્ધિ નિશ્ચય બ્રહ્મા
ચિત્ત ચિંતન નારાયણ
અહંકાર અભિમાન ર્ર |

અંતઃકરણ અધ્યાત્મ, Wl, અધિભૂત અને વિષ્ણુ અધિદૈવ, એ ત્રણથી ક્રિયા થાય છે. એ ત્રણમાં એક પણ ન્યૂન હોય તો ક્રિયા ન થાય, તેમ જ મન અધ્યાત્મ, સંકલ્પવિકલ્પ અધિભૂત, ચંદ્રમા અધિદૈવ, એ ત્રણથી સંકલ્પરૂપી ક્રિયા થાય છે. એ રીતે બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એની ત્રિપુટી જાણવી. તે ત્રિપુટીને તું જાણે છે, તેથી તે તું નહિ, તું તેનો સાક્ષી છે.